નેપાળમાં પારંપરિક ઢોલ વગાડતા નજર આવ્યાં પીએમ મોદી, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • નેપાળમાં પારંપરિક ઢોલ વગાડતા નજર આવ્યાં પીએમ મોદી, જુઓ વીડિયો

નેપાળમાં પારંપરિક ઢોલ વગાડતા નજર આવ્યાં પીએમ મોદી, જુઓ વીડિયો

 | 6:04 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમયે નેપાળમાં છે. પ્રવાસના છેલ્લા દિવસે તે ત્યાંના મુક્તિનાથ મંદિર પહોચ્યાં હતાં. જ્યાં તેમણે મુક્તિનાથ મંદિરમાં પીએમ મોદીએ પૂજા કરી તેમજ આરતી ઉતારી અને ભગવાનની સામે માથુ ટેકાવ્યું. આ દરમિયાન મંત્રોચ્ચારણ કરતા દેખાય રહ્યાં છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારંપરિક ઢોલ પણ વગાડ્યું હતું. મંદિરની બહાર તેની સાથે ઘણાં ઢોલ બજાવનાર કલાકારો પણ હાજર હતાં. તે પારંપરિક વેશ-ભૂષમાં ઢોલ લઇ પીએમ મોદીનો ઢોલ બગાડવામાં સાથ આપી રહ્યાં હતાં.