Video : Narendra Modi Warm Welcome By Indian Community In Japan
  • Home
  • Featured
  • Video : જાપાન પહોંચતા જ બાળકોએ મોદીને પૂછયું, How Are You? હસતા હસતા કહ્યું…

Video : જાપાન પહોંચતા જ બાળકોએ મોદીને પૂછયું, How Are You? હસતા હસતા કહ્યું…

 | 1:39 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ઓસકા એરપોર્ટ પર મોદી-મોદીના નારા લાગ્યા હતા. બાળકો સાથે હાલ મિલાવતા પીએમ મોદીને પૂછયું – હાઉ આર યુ… પીએમ મોદીએ બાળકોને હસતા-હસતા જવાબ આપ્યો, આઇ એમ ફાઇન…

પીએમ મોટીએ ટ્વીટ કરી કે જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા ઓસાકા પહોંચ્યા. શાનદાર સ્વાગત માટે ભારતીય સમુદાયનો આભારી છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ છઠ્ઠું જી-20 શિખર સંમેલન છે. જાપાનના ઓસાકા શહેરમાં 28-29 જૂનના રોજ શિખર સંમેલનનું આયોજન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન