Video Nareshwar Dham : Sant Shri Rang Avadhoot Maharaj
  • Home
  • Videos
  • Featured Videos
  • રંગ અવધુત મહારાજની તપોભૂમિ નારેશ્વર ધામના કરો દર્શન, જુઓ Video

રંગ અવધુત મહારાજની તપોભૂમિ નારેશ્વર ધામના કરો દર્શન, જુઓ Video

 | 9:02 am IST

મનુષ્યને ઈશ્વરાભિમુખ થવાનો સંદેશ આપનાર સંત શિરોમણી શ્રી રંગ અવધુત મહારાજની તપોભૂમિ એટેલ નર્મદા નદીના કિનારે વસેલું નારેશ્વર ધામ. ભરૂચ નજીક આવેલ આ પવિત્ર યાત્રાધામ ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે. ત્યારે ચાલો આજે આપણે દર્શન કરીએ આ પવિત્ર ભૂમિના.

અહીં ભક્તો રંગ અવધૂત મહારાજ ના દર્શન માટે મોટી સંખ્યામાં આવે છે. અને અહીં આવનાર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે તેવી તેઓમાં આસ્થા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન