VIDEO: O Baap Re! What a leopard has jumped from a broken bridge.
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ઓ બાપ રે! તૂટેલા પુલ પરથી ચિત્તાએ શું છલાંગ લગાવી છે..

VIDEO: ઓ બાપ રે! તૂટેલા પુલ પરથી ચિત્તાએ શું છલાંગ લગાવી છે..

 | 12:09 pm IST

જ્યારથી દેશમાં અને દુનિયામાં લોકડાઉનની સ્થિતી થઈ છે, ત્યારે લોકોમાં પણ જાનવરો પ્રત્યેના પ્રેમ વધતો જાય છે અથવા તો સંવેદનશીલતા અને તેમને આવતા અવનવા વીડિયો લોકો ખૂબ જોઈ રહ્યા છે. ત્યારે આવો જ એક વીડિયો ચિત્તાનો વાયરલ થયો છે. જેમાં તે નદીની વચ્ચે બનેલા પુલ પરથી પસાર થઈ રહ્યો છે. જો કે, નદીમાં આવેલો આ પુલ તૂટેલો છે, જેના કારણે ચિત્તાને રસ્તો પસાર કરવામાં થોડી મુશ્કેલીઓ પણ આવી હતી. જો કે, ચિત્તાની ચાલના સૌ કોઈ વખાણ કરે છે, ત્યારે આવુ કંઈક અહીં આપેલા વીડિયોમાં પણ આપ જોઈ શકો છો. ચિત્તાએ તૂટેલા પુલને પાર કરવા માટે જે રીતે બહાદુરી બતાવી છે,તેના લોકો ભરપૂર વખાણ કરી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં એક ચિત્તો તૂટેલા પુલથી કુદીને પુલ પાર કરી રહ્યો છે. ચિત્તો જે રીતે કુદકો મારે છે, તે જોઈ સૌ કોઈ અચંબિત થઈ જાય છે. જો કે, ચિત્તાએ જે રીતે બહાદુરી બતાવી અને પુલ પાર કર્યો તે માટે આપણને પણ બે ઘડી આ વીડિયો જોઈ લેવાનું મન થાય, તમે પણ જુઓ આ વીડિયો અને શેર કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન