Video of 6 lioness eating viral In geer gadhada see
  • Home
  • Videos
  • Featured Videos
  • જંગલમાં દેખાયું મિજબાની માણતા સાવજોનું આખું ટોળું, વીડિયોમાં જુઓ શિકાર પછીની સ્થિતિ

જંગલમાં દેખાયું મિજબાની માણતા સાવજોનું આખું ટોળું, વીડિયોમાં જુઓ શિકાર પછીની સ્થિતિ

 | 1:23 pm IST

સિંહના ઘણા વીડિયો વાયરલ થતાં રહેતા હોય છે. એ જ રીતે ફરી એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં આખો પરિવાર એક ગાયનું ભોજન કરી રહ્યો છે. વેરાવળના ગીરગઢડાનો આ વીડિયો છે. જો કે આ પહેલા પણ આવા વીડિયો આવી ચૂક્યા છે. પરંતુ આ વખતે ખાસ એટલા માટે છે કે વીડિયો રાત્રે કોઈએ કેમેરામાં કેદ કરી લીધો.

અહીંયા એક સિંહ પરિવારે મિજબાની માણી હોવાના સમાચાર છે. એ પણ પાછા બ-ત્રણ નહીં પરંતુ 6 સિંહોનું આખું ટોળું એક જ ખેતરમાં જોવા મળ્યું હતું. આ વીડિયોમાં પણ ચોખ્ખું જોઈ શકાય છે કે શિકાર કરીને સિંહો મિજબાની માણી રહ્યા છે. મિજબાની બાદ આરામ ફરમાવતા પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન