Video of a man doing a dangerous stunt with a tractor goes viral
  • Home
  • Featured
  • ટ્રેક્ટર સાથે પાજીએ એવો સ્ટંટ કર્યો કે લોકો સ્ટેડિયમમાં ઉભા થઈને જોવા લાગ્યા, વીડિયો ધડાધડ વાયરલ!

ટ્રેક્ટર સાથે પાજીએ એવો સ્ટંટ કર્યો કે લોકો સ્ટેડિયમમાં ઉભા થઈને જોવા લાગ્યા, વીડિયો ધડાધડ વાયરલ!

 | 10:49 pm IST

જેમ-જેમ માણસને જરૂરિયાત પડતી ગઈ તેમ-તેમ માનવીએ નવી ચીજવસ્તુની શોધખોળ કરી. એ જ રીતે ખેતી કરવા માટે જરૂર પડી ટ્રેક્ટરની. તો લોકોએ ટ્રેક્ટરની પણ શોધ કરી નાંખી. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ટ્રેક્ટર સાથે જે રીતે શખ્સ કૌવત બતાવે છે એ ખરેખર શોકિંગ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાજી ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને સ્ટંટ કરી રહ્યા છે. આજુબાજુ લોકો પણ જોવા મળી રહ્યા છે, લોકો આ રીતનું કારનામું જોઈને ચોંકી ઉઠે છે. આખરે કઈ રીતે આ હદે ટ્રેક્ટરને કોઈ ચલાવી શકે? બધાના મનમાં આ જ સવાલ ઉદ્ભવે છે. તો તમે પણ જુઓ આ શોકિંગ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન