Man Surfing In Danger Flow Of Water
  • Home
  • Videos
  • હાજા ગગડી જાય તેવા પાણીનાં પ્રવાહમાં આ વ્યક્તિએ કર્યું વૉટર સર્ફિંગ, જોઇલો વિડીયો

હાજા ગગડી જાય તેવા પાણીનાં પ્રવાહમાં આ વ્યક્તિએ કર્યું વૉટર સર્ફિંગ, જોઇલો વિડીયો

 | 5:21 pm IST

સામાન્ય રીતે ધસમસતા પાણીનાં પ્રવાહમાં કોઇ જવાનું જોખમ ના ઊઠાવે અને ઊઠાવવું પણ ના જોઇએ. જો કે સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ પાણીનાં ભયંકર પ્રવાહમાં સર્ફિંગ કરી રહ્યો છે. વૉટર સર્ફિંગની મજા માણતો આ વ્યક્તિ જાણે કોઇ ચેલેન્જ પુરી કરતો હોય તે રીતે ડર્યા વગર પાણીનાં જોખમી પ્રવાહમાં વૉટર સર્ફિંગ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.