Video of a Speed English speaking woman video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ગામડાની મહિલાનું કડકડાટ અંગ્રેજી સાંભળી હોલેન્ડના ભૂરીયાનું માંથુ ધુણવા લાગ્યું!

VIDEO: ગામડાની મહિલાનું કડકડાટ અંગ્રેજી સાંભળી હોલેન્ડના ભૂરીયાનું માંથુ ધુણવા લાગ્યું!

 | 4:10 pm IST

અંગ્રેજીનું ભૂત સવાર હોય એવા લોકોને રાત-દિવસ માત્ર અંગ્રેજી જ દેખાતું હોય અને એ શીખવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે. લોકો પૈસા ખર્ચીને પણ અંગ્રેજી બોલવાનું શીખતા હોય છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ગરીબ મહિલા કેટલું કડકડાટ અંગ્રેજી બોલે છે.

હોલેન્ડના ભૂરા માણસને આ મહિલા વગર ખચકાટે જવાબ આપે છે. લોકો આંખો ફાડી ફાડીને મહિલાને તાકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મહિલાના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો ક્યાનો છે અને જૂનો છે કે નવો એની કોઈ પુષ્ટિ થઈ નથી. તો જુઓ આ મહિલાનું અંગ્રેજી….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન