Video of Children Cheerfully Skipping with Dead Snake in Vietnam
  • Home
  • Videos
  • Featured Videos
  • આ બાળકો બિન્દાસ સાપ સાથે રમી રહ્યા છે, VIDEOનું સાચું કારણ જાણશો તો નવાઈ નહીં લાગે!

આ બાળકો બિન્દાસ સાપ સાથે રમી રહ્યા છે, VIDEOનું સાચું કારણ જાણશો તો નવાઈ નહીં લાગે!

 | 12:15 pm IST

ત્રણ નાના બાળકોનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેના હાથમાં મૃત સાપ છે અને એ બાળકો સાપનું દોરડુ બનાવીને રમતો રમી રહ્યા છે. કે જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડી છોકરી કૂદી રહેલી છે અને બે બાળકો એક એક છેડેથી સાપ પકડીને રમત કરી રહ્યા છે. એક મહિલાનો અવાજ પણ બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે. આ મહિલા બાળકોને રમવા માટે પ્રોત્સાહિત કરતી હોય એવું લાગી રહ્યું છે.

આ વીડિયો ગયા અઠવાડિયે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે ખુબ વાયરલ થયો છે. શેર કરવામાં આવેલા વીડિયોને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. આ ક્લિપ અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહી છે. હવે લોકો પણ અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન