Video of Dharmendra having fun in front of his farm house goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ધરમપાજીના ફાર્મ હાઉસનો વધુ એક વીડિયો વાયરલ, કુદરતી સુંદરતા વચ્ચે મોરે કરી ધૂમ મસ્તી, જુઓ Video

ધરમપાજીના ફાર્મ હાઉસનો વધુ એક વીડિયો વાયરલ, કુદરતી સુંદરતા વચ્ચે મોરે કરી ધૂમ મસ્તી, જુઓ Video

 | 1:51 pm IST
  • Share

બોલિવૂડના સૌથી જાણીતા સ્ટારમાંથી એક ધર્મેન્દ્ર (Dharmendra) આજકાલ ફિલ્મોથી દૂર  પોતાના ફાર્મ હાઉસ (Farm House) પર સમય વિતાવી રહ્યા છે. અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra)  અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. ધર્મેન્દ્ર(Dharmendra) ની પોસ્ટને લોકો એટલી પસંદ કરે છે કે ઝડપથી સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ જાય છે. ધર્મેન્દ્ર(Dharmendra) એ ફરી એક વખત એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતાના ફાર્મ હાઉસમાં કુદરતી સુંદરતા વચ્ચે મોર મસ્તી કરી રહ્યો છે. ફાર્મ હાઉસમાં મસ્તી કરી રહેલા આ મોરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાના આ વીડિયોને લોકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે અને ખુબ જ શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન