Video of Dr. Gulati selling juice on the road went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડો.ગુલાટીનો રોડ પર જ્યુસ વેચતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video

ડો.ગુલાટીનો રોડ પર જ્યુસ વેચતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ Video

 | 7:52 pm IST
  • Share

સુનીલ ગ્રોવર (Sunil Grover) શાનદાર કોમેડી માટે જાણીતા છે. ભલે તે કોઈ શોનો ભાગ ન હોય, પણ તે લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતા નથી. તે સોશિયલ મીડિયા (Social Media) પર કેટલીક ફની પોસ્ટ્સ શેર કરીને ચાહકોનું મનોરંજન કરતા રહે છે. હવે સુનીલ ગ્રોવર (Sunil Grover) લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે જ્યુસ વેચતા જોવા મળી રહ્યા છે. તેમનો વીડિયો શેર કરતાં સુનિલે લખ્યું છે – ‘અપની ડાર્લિંગ કો યે જ્યુસ પિલાઓ’. વીડિયોમાં સુનિલે જ્યુસનો ભાવ પણ કહ્યો, જે 20 રૂપિયા હતો. સુનિલ ગ્રોવર (Sunil Grover) હવે જનતાને હસાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. કેટલીક વાર તેઓ ધાબા પર દાળ બનાવતા જોવા મળે છે, તો ક્યારેક તેઓ રસ્તા પર છોલે-કુલચે વેચતા જોવા મળે છે. હવે સુનીલ ગ્રોવરએ નવું કામ શરૂ કરી દીધું છે, આ વખતે તે તમને જ્યુસ વેચતા જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન