Video of grandparents playing with cigarettes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ગામડાના ડોસા બાપાનો જાદુ છવાયો, બીડી સાથે એવા ખેલ કર્યા કે લાખો લોકો જોતાં રહ્યાં!!

VIDEO: ગામડાના ડોસા બાપાનો જાદુ છવાયો, બીડી સાથે એવા ખેલ કર્યા કે લાખો લોકો જોતાં રહ્યાં!!

 | 6:11 pm IST

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ડોસાબાપા બીડી સાથે કરામત કરી રહ્યો છે. ગામડામાં સાદી બીડી પીવાના ઘણા શોખીન માણસો હજુ વસે છે. ઉંમર લાયક લોકોને વધારે પડતી આવી ટેવ જોવા મળે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ડોસા બાપા બીડી પીવે છે અને પછી તે કરામત કરી રહ્યા છે. થોડીવાર થાય ત્યાં તો આખી બીડી મોઢા અંદર મુકી દે છે અને ફરી થોડીવાર મોઢું જેમતેમ હલાવે છે અને ફરીથી બીડી બહાર કાઢે છે. એ પણ સળગતી. હાલમાં આ વીડિયો જોઈને લોકો ખુબ શેર કરી રહ્યા છે. તો જુઓ વીડિયોમાં આ ડોસા બાપાની કરામત…

ખાસ નોંધ

સંદેશ ડોટ કોમ કોઈ પણ પ્રકારે ધ્રુમપાનનું સમર્થન નથી કરતું. દર વર્ષે લાખો લોકો વ્યસ્નના કારણે મરે છે. વ્યસન એ માણસના સ્વાસ્થ્ય માટે ખુબ ખરાબ વાત છે. અમે આ ઘટનાને સખત રીતે વખોડી કાઢીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન