Video of grandparents singing goes viral on social media
  • Home
  • Featured
  • VIDEO: દાદા-દાદીએ ગાયું એવું જોરદાર ગીત કે સોશિયલ મીડિયા ધન્ય થઈ ગયું, પૈસા પૈસા પૈસા….

VIDEO: દાદા-દાદીએ ગાયું એવું જોરદાર ગીત કે સોશિયલ મીડિયા ધન્ય થઈ ગયું, પૈસા પૈસા પૈસા….

 | 11:07 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મોટી ઉંમરના લોકોનો આ વીડિયો જોઈ તમને વખાણ કરવાનું મન થશે. કારણ કે આ ઉંમરે પણ આટલી ક્રિએટીવીટી ખરેખર દાદ દેવાને પાત્ર છે. લોકોને આ બધા જ દાદા દાદીનો રાગ અને સુર પણ ગમી ગયો છે અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે એક દાદા પહેલાં પૈસા પૈસા પૈસા ગીત બધાને ગવડાવી રહ્યા છે, પછી પાછળથી બધા તેને ટેકો કરે છે અને મસ્ત રીતે મોજમાં આવીને બધા ગાઈ રહ્યા છે. આમ તો ફેસબુક પર આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર તે વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન