Video Of Kagana Ranaut From The Shooting Of Film Manikarnika
  • Home
  • Featured
  • ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં કંગનાએ આ રીતે કર્યું હતુ ઘોડા પર બેસીને યુદ્ધ, વિડીયો જોઇ આવશે હસવું

‘મણિકર્ણિકા’ ફિલ્મમાં કંગનાએ આ રીતે કર્યું હતુ ઘોડા પર બેસીને યુદ્ધ, વિડીયો જોઇ આવશે હસવું

 | 10:41 pm IST

તાજેતરમાં જ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કંગનાએ શાનદાર એક્ટિંગ જ નહીં, પરતું ખતરનાક એક્શન પણ કરી હતી. આ ફિલ્મમાં કગંના ઘોડેસવારી પણ કરતી જોવા મળે છે અને ઘોડા પર બેસીને રણમેદાનમાં યુદ્ધ પણ કરતી જોવા મળે છે. જો કે આ ફિલ્મનાં શૂટિંગનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઇને તમે વિચારશો કે હસવુ કે પછી ફરી એકવાર ફિલ્મ જોવી! કારણ કે આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે કંગનાનો ઘોડેસવારીનો સીન શૂટ થઇ રહ્યો છે જેમાં કંગના ડુલ્પિકેટ ઘોડા પર બેઠેલી જોવા મળે છે અને ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે. જોઇ લો આ વિડીયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન