NIFTY 10,124.10 +31.05  |  SENSEX 32,302.16 +143.50  |  USD 63.9625 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કલીંગ ઉત્કલ એક્સપ્રેસઃ પાટા પરથી ખડી પડેલી જીંદગીઓ

કલીંગ ઉત્કલ એક્સપ્રેસઃ પાટા પરથી ખડી પડેલી જીંદગીઓ

 | 8:50 pm IST


ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પાસેના ખતોલી નજીક કલિક ઉત્કલ એક્સપ્રેસ ટ્રેનને ગમખ્વાર અકસ્માત નડતાં 20 પેસેન્જરના મોત નિપજ્યા છે અને 70ને ઈજા થઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રાજકીય તેમજ બિનરાજકીય મહાનુભાવો ટ્રેન દુર્ઘટના અંગે ખેદની લાગણી વ્યકત કરી છે. રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે રેલવે મુસાફરોની સુરક્ષા સામે પ્રશ્ન ઉઠાવવાની સાથે રેલવેપ્રધાન સુરેશ પ્રભુના રાજીનામાની માગણી કરી છે.