video of Pakistan's Mobin 'Maro Mujhe Maro' is going viral
  • Home
  • Featured
  • ‘મારો મુજે મારો’, યાદ આવી જશે ભારત પાકિસ્તાનની મેચ

‘મારો મુજે મારો’, યાદ આવી જશે ભારત પાકિસ્તાનની મેચ

 | 4:13 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. જ્યારે T-20 વર્લ્ડ કપ શરૂ થવાની તૈયારીમાં જ છે. ભારત-પાકિસ્તાનની મેચ 24 તારીખે રમાવાની છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છેલ્લી વાર રમાયેલી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપમાં ભારત દ્વારા પાકિસ્તાનને હરાવવામાં આવ્યું તે સમયે એક શખ્સનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે સ્ટેડિયમ બહાર પાકિસ્તાન ક્રિકેટર્સને ખરી ખોટી સંભળાવી હતી. તે જ શખ્સનો ‘મારો મુજે મારો’ વાળો ડાયલોગ ખુબ વાયરલ થયો હતો. જ્યારે ફરી એક વખત તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો