Video: સ્કૂલ બસનાં ડ્રાઇવરની ગંભીર બેદરકારીનો વીડિયો આવ્યો સામે - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video: સ્કૂલ બસનાં ડ્રાઇવરની ગંભીર બેદરકારીનો વીડિયો આવ્યો સામે

Video: સ્કૂલ બસનાં ડ્રાઇવરની ગંભીર બેદરકારીનો વીડિયો આવ્યો સામે

 | 5:14 pm IST

વિદ્યાર્થીઓને શાળાએ સમયસર પહોંચાડતી ઘણી સ્કૂલ બસો તમે જોઇ હશે. આવી જ કેટલીક બસનાં ડ્રાઇવરો ક્યારેક વિદ્યાર્થીઓનાં જવ જોખમમાં મૂકી દે છે. મોરબીમાં ખાનગી શાળાની એક બસનો આવો જ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ખાનગી શાળાનો બસ ચાલક બેફામ ડ્રાઇવિંગ કરતો નજરે પડી રહ્યો છે અને બસ ચાલકની ગંભીર બેદરકારી પણ આ વીડિયોમાં જોવા મળી રહી છે. મોરબીની ખાનગી શાળાનો બસ ચાલક વીડિયોમાં શાકની લારીને ટક્કર મારતો નજરે પડી રહ્યો છે. આ વીડિયો રાજ્યમાં હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.