video of The importance of different colors in life in this dhulety
  • Home
  • Featured
  • VIDEO: ધૂળેટીના દિવસે જાણો કયા રંગના ઉપયોગથી જાતકને થશે કેવા ફળની પ્રાપ્તિ

VIDEO: ધૂળેટીના દિવસે જાણો કયા રંગના ઉપયોગથી જાતકને થશે કેવા ફળની પ્રાપ્તિ

 | 8:27 am IST

નમસ્કાર ભક્તિ સંદેશમાં આપનુ સ્વાગત છે. આજે છે ફાગણ વદ એકમ અને મંગળવાર. આજની તિથીને ધુળેટી તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વંય શ્રીકૃષ્ણએ ઉત્સાહભેર અને અલગ અલગ રંગો સાથે ઉજવેલા આ તહેવારને સમગ્ર દેશ મન ભરીને માણી રહ્યો છે. અંતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે કે, કયા રંગના ઉપયોગથી જાતકને થશે કેવા ફળની પ્રાપ્તિ.

શ્રી હરી વિષ્ણુના જ એક અવતાર શ્રી કૃષ્ણએ પોતાના જીવન ચક્ર દરમિયાન કેટકેટલીયે લીલાઓ કરી અને સૌ ભક્તોના મનમાં એક અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યુ. ભારત વર્ષના વિવિધ રાજ્યોમાં ઉજવાતી ધૂળેટી વિશે.જેમાં સૌથી વધુ પ્રખ્યાત છે મથુરાની હોળી. ધુળેટી પર્વમાં રંગોથી એકબીજાને રંગવાની અને પરસ્પરની સૌ તકલીફો ભુલી જઇ પ્રેમની ભાષા ફેલાવાનો સંદેશ સ્વયં શ્રી કૃષ્ણએ આપ્યો છે. ત્યારે અળગ અલગ રંગોના ઉપયોગ થકી આપને કેવા ફળોની થશે પ્રાપ્તિ. આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન