Video of the way this brother washed his head is going viral.
  • Home
  • Videos
  • Featured Videos
  • માથે 4 વાળ, એમાં પણ શેમ્પૂ અને એથીય વિશેષ માથું ધોવાની સ્ટાઈલ, VIDEO જોઈ આનંદ થશે

માથે 4 વાળ, એમાં પણ શેમ્પૂ અને એથીય વિશેષ માથું ધોવાની સ્ટાઈલ, VIDEO જોઈ આનંદ થશે

 | 2:27 pm IST

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કોમેડી વીડિયો છે. આમ તો અવાર નવાર આવા વીડિયો સોશિયલ મીડિયામાં શેર થતા રહેતા હોય છે. પરંતુ આ વીડિયો કંઈક અલગ છે.

એક આધેડ વયનો આ શખ્સ માથું ધોવાનું અઘરી સ્ટાઈલ લઈને પ્રસ્તુત થયો છે. ભાઈને માથે ગણીને ચાર વાળ છે અને એમાં પણ શેમ્પૂ લગાવે છે. આખા વીડિયોમાં જોવા જેવી વાત એ છે કે એ માથું ધોવાની ગજબની ટેકનિક વાપરે છે. જુઓ વીડિયોમાં…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન