Video of TRB in Surat goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરતમાં કોરોનાએ ખિસ્સા ખાલી કર્યા બાદ ટ્રાફિક પોલીસની ઉઘાડી લૂંટ, દાદાગીરીના વીડિયોથી હાહાકાર!

સુરતમાં કોરોનાએ ખિસ્સા ખાલી કર્યા બાદ ટ્રાફિક પોલીસની ઉઘાડી લૂંટ, દાદાગીરીના વીડિયોથી હાહાકાર!

 | 8:53 pm IST
  • Share

સુરતમાં સહારાદરવાજા ટ્રાફિક પોલીસની લૂંટ અને દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. બે TRB જવાન કેવી રીતે વાહન ચાલકોની ગાડીની ચાવી કાઢી તેને બળજબરી બાઈક પરથી ઉતારી તેની સાથે દાદાગીરી કરી રહ્યા છે એની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. તો અન્ય ઈસમોની ગાડી રોકી દંડના નામે તોડ કરતા હોવાનું વીડિયોમાં દેખાય રહ્યું છે.

એક બાજુ કોરોના વાયરસને લઈ લોકો પાસે કામ ધંધો નથી ત્યારે આવા TRB લોકોનો તોડ કરી આમ જનતાને હેરાન કરી રહ્યા છે. શું સુરતના નવા પોલીસ કમિશનર આવા તો બાઝ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને કોઈ દાખલો બેસાડશે કે કેમ તે અંગે વિચારણા કરવી રહી. અહીં જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન