video of viral lioness amreli in rajula

શહેરી વિસ્તાર નજીક 2 સિંહણનો જુઓ, Viral Video

 | 6:03 pm IST

અમરેલીના રાજુલામાં 2 સિંહણનો વીડિયો વાયરલ થયો છે. છતડિયા ગામ પાસે રોડ પર આ સિંહણો આંટાફેરા કરતી જોવા મળી હતી.

રાજુલા શહેરથી ફક્ત અડધો કિલોમીટર દૂર સિંહણો જોવા મળી હતી. શિકારની શોધમાં જંગલમાંથી શહેરો તરફ સિંહો વળી રહ્યા છે. પ્રથમ વખત શહેરી વિસ્તાર નજીક સિંહ જોવા મળ્યા છે.