Video of Virat Kohli and Mahendra Singh Dhoni goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ધોની બન્યો ‘કિશોર દા’ અને વિરાટ બન્યો ‘સુનીલ દત્ત’, વાયરલ થયો કોમેડી VIDEO

ધોની બન્યો ‘કિશોર દા’ અને વિરાટ બન્યો ‘સુનીલ દત્ત’, વાયરલ થયો કોમેડી VIDEO

 | 8:14 pm IST
  • Share

વિરાટ કોહલી (Virat Kohli)  અને એમ.એસ.ધોની(MS Dhoni) નો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી (Virat Kohli)  અને એમ.એસ.ધોની (MS Dhoni)  સાથે જોરદાર જુગલબંધીની સાથે જોરદાર સોંગ ગાતા નજરે પડી રહ્યા છે. વિરાટ કોહલી (Virat Kohli)  અને એમ.એસ.ધોની(MS Dhoni)નો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને બોલિવૂડનું રોમેંટિક સોંગ મેરે સામને વાલી ખિડકીમેં ચાંદ કા ટુકડા રેહતા હે સોંગ ઉપર જોરદાર એક્સપ્રેશન આપતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન