Viral Video : અરે વાહ કમાલ છે આ બાળકો ! આવો ક્યુટનેસનો વીડિયો ભાગ્યે જ જોવા મળશે – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Video : અરે વાહ કમાલ છે આ બાળકો ! આવો ક્યુટનેસનો વીડિયો ભાગ્યે જ જોવા મળશે

Viral Video : અરે વાહ કમાલ છે આ બાળકો ! આવો ક્યુટનેસનો વીડિયો ભાગ્યે જ જોવા મળશે

 | 10:12 pm IST
  • Share

બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર એક્ટિવ રહે છે. તે પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના બેબાક નિવેદનો માટે પણ જાણીતા છે. હાલમાં જ અનુપમ ખેર (Anupam Kher)નો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ ચર્ચામાં રહે છે. આ વીડિયોમાં ત્રણ બાળકો જોરદાર અંદાજમાં અંદાજમાં સોંગ ગાતા નજરે પડી રહી છે. તે હાથમાં એક લાકડી પકડી રાખી છે. જેને તે ગીટાર માનીને વગાડવા લાગે છે. અનુપમ ખેર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં ધૂમ મચાવી રહ્યો છે. જુઓ આ મજેદાર Video..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન