video pm narendra modi welcome in thimphu Bhutan
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: PM મોદીનું ભૂતાનમાં ભવ્ય સ્વાગત, હજારો મહિલાઓ અને ભૂલકાઓએ આપ્યું સરપ્રાઈઝ

VIDEO: PM મોદીનું ભૂતાનમાં ભવ્ય સ્વાગત, હજારો મહિલાઓ અને ભૂલકાઓએ આપ્યું સરપ્રાઈઝ

 | 2:47 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા માટે શનિવારે ભૂટાન પહોચ્યાં હતા. દ્વિપક્ષીય સંબંધો કઈ રીતે મજબુત થઈ શકે એનાં વિશે નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રધાનમંત્રીની બીજી ભૂટાન યાત્રા છે અને બીજીવાર પ્રધાનપંત્રી બન્યા બાદ પહેલી વખત ભૂટાન ગયા છે. ભૂટાનમાં પીએમનું જોરદાર સ્વાગત કર્યું હતું. હજારો મહિલાઓ અને બાળકોએ હાથમાં ભારતનો ત્રિરંગો લઈને પીએમનું સ્વાગત કર્યું હતું. જુઓ મોદી આવતા વખતે એ લોકોનો ઉત્સાહ આ વીડિયોમાં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન