video: Police unearthed a formidable fort piercing kongioe legislators 'secret path'
  • Home
  • Videos
  • Video: પોલીસના અભેદ કિલ્લાને ભેદી કોંગીઓએ વિધાનસભામાં શોધી કાઢ્યો ‘ગુપ્ત રસ્તો’

Video: પોલીસના અભેદ કિલ્લાને ભેદી કોંગીઓએ વિધાનસભામાં શોધી કાઢ્યો ‘ગુપ્ત રસ્તો’

 | 6:45 pm IST

કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રતિનિધિઓ તેમને મળવા પહોંચ્યા હતા. જ્યારે બાકીના અન્ય કાર્યકર્તાઓને ઓફિસ બહાર જ રોકી દેવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને રોકી દેવામાં આવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો બાદમાં સ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું હતું. અહીં કોંગ્રેસના ધારાસભ્યો પોલીસના અભેદ કિલ્લાને તોડીને ઝાડીઓમાંથી અંદર પ્રવેશ્યા હતા. જે વીડિયા હાલ વાયરલ થઈ રહ્યો છે.