VIDEO: Prime Minister Narendra Modi's talk about Shahrukh Khan late?
  • Home
  • Election 2019
  • જાણો આખરે, PM નરેન્દ્ર મોદીની કઈ વાત પર મોડા પડ્યા શાહરૂખ ખાન ?

જાણો આખરે, PM નરેન્દ્ર મોદીની કઈ વાત પર મોડા પડ્યા શાહરૂખ ખાન ?

 | 7:57 pm IST

દેશ ભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે.  બોલીવુડ કલાકાર પણ પોતાના અંદાજમાં દેશ વાસીઓને વોટ દેવાની અપીલ કરી રહ્યા છે. આ યાદીમાં હવે બોલીવુડ કિંગ ખાન શાહુરૂખ ખાનનું પણ નામ જોડાઈ ગયું છે. શાહરૂખ ખાને ટ્વીટર પર લખ્યું પ્રધાનમંત્રીને ક્રિએટીવીટી કરવા માટે કહ્યું હતું. પણ મને જરા મોડું થઈ ગયું. પરંતું તમે વોટ કરવામાં મોડું ન કરતા. વોટ કરવો એ આપણો અધિકાર જ નહી પરંતું તાકાત પણ છે.   

શાહરૂખ ખાને વોટ દેવાને લઈને લોકોને જાગૃત થવા કહ્યું છે, શાહરૂખે ટ્વિટર પર યુટ્યુબનો એક શેર કર્યો છે. શાહરૂખે બહુજ મજેદાર અંદાજમાં લોકોને વોટનું મહત્વ સમજાવ્યું છે.

તેમના વિડીયોને જોઈને એટલું તો કહેવું જ પડે કે શાહરૂખ ખાને કોશિશ સારી કરી છે. હવે લોકો તેમની આ કોશિશથી કેટલા પ્રભાવિત થાય છે તે તો પછી જ ખબર પડશે. પરંતુ પ્રશંસક શાહરૂખના આ પ્રયાસને સોશિયલ મિડીયામાં ખુબ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રિતિક્રીયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન