સાબકાંઠાના આ ગામમાં મહિલાઓ રાખે છે પાણીનું ધ્યાન, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • સાબકાંઠાના આ ગામમાં મહિલાઓ રાખે છે પાણીનું ધ્યાન, જુઓ વીડિયો

સાબકાંઠાના આ ગામમાં મહિલાઓ રાખે છે પાણીનું ધ્યાન, જુઓ વીડિયો

 | 7:43 pm IST

ઉનાળાની શરૂઆત થતા રાજ્યમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. ત્યારે સાબર કાંઠાના ગામમાં મહિલા દ્વારા પાણીનો પહેરેદાર લગાવવામાં આવ્યો છે. ત્યારે આ દરાવલી ગામની મહિલાઓ પહેરેદાર કરી રહેલી જોવા મળી હતીં. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા પહેરેદારમાં પાણી કેવી રીતે બચાવવું તેમજ પાણીનો કઇ રીતે ઉપયોગ તેના વિશે માર્ગદર્શન આપે છે. ત્યારે જે લોકો ગમે તેમ પાણીનો વેડફાટ કરતા જોવા મળે છે તેની પાસેથી 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે કયા સમયે કેટલું પાણીનું વિતરણ કરવું તેનું પણ ખાસ મહિલા કમિટી ધ્યાન રાખે છે. એક પણ મીનિટ આગળ-પાછળ કર્યા વિના નિયત સમયે જ પાણી પહોચાડવામાં આવે છે.