અ'વાદ: આ મંદિરની સાંઈબાબાની મૂર્તિ બદલે છે હાવભાવ, કરો તમે પણ દર્શન - Sandesh
NIFTY 10,362.90 -63.95  |  SENSEX 33,669.46 +-187.32  |  USD 64.9450 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • અ’વાદ: આ મંદિરની સાંઈબાબાની મૂર્તિ બદલે છે હાવભાવ, કરો તમે પણ દર્શન

અ’વાદ: આ મંદિરની સાંઈબાબાની મૂર્તિ બદલે છે હાવભાવ, કરો તમે પણ દર્શન

 | 4:23 pm IST

ગુજરાતમાં અનેક સાંઈ મંદિરો આવેલા છે. પરંતુ આજે દર્શન કરો અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરના. આ મંદિર આશરે 25 વર્ષ જુનું છે. આ મંદિરમાં બિરાજમાન સાંઈબાબા ભક્તોની દરેક મનોકામના પુર્ણ કરે છે. આ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે. આ મંદિરમાં સાંઈબાબાની સાથે હનુમાનજી અને ગણપતિ બાપ્પા પણ બિરાજે છે. આ મંદિરમાં મહારાષ્ટ્રના શિરડીધામથી અખંડ જ્યોત પણ પ્રજવ્વલિત છે. અહિં દર ગુરુવારે ખીજડીનો પ્રસાદ પણ ભકતોને આપવામાં આવે છે. આ મંદિરમા સ્થાપિત સાંઈબાબાની મુર્તિ ખુબ જ આકર્ષક અને સુંદર છે તો ભક્તોનું આ મૂર્તિ વિશે કહેવું છે કે આ મુર્તિના હાવભાવ થોડા થોડા સમયે બદલાયા કરે છે.