Video: Sheri Garba Fifth day of Navratri in Gujarat
  • Home
  • Featured
  • Video: પાંચમા નોરતે શેરીઓમાં ગરબાની જમાવટ…રાજકોટમાં તલવાર રાસની રમઝટ

Video: પાંચમા નોરતે શેરીઓમાં ગરબાની જમાવટ…રાજકોટમાં તલવાર રાસની રમઝટ

 | 8:31 am IST
  • Share

ગુજરાતમાં નવરાત્રિના પાંચમા દિવસે ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ શેરીઓ, ગાર્ડન અને ખુલ્લા મેદાનમાં ગરબે ઘૂમી રહ્યા છે. ઘણા વર્ષો બાદ આ વર્ષે શેરીઓ, સોસાયટીઓમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમી રહ્યા છે. કોરોના બાદ છૂટી મળતા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આજે ચોથા-પાંચમા નોરતે ગુજરાતના શહેરોની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો આવો આપણે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણાના શેરી ગરબાની રમઝટ જોઇએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો