Video : Shivji's mantra will save you from suffering from depression
  • Home
  • Featured
  • ડિપ્રેશનનો ભોગ બનવાથી બચાવશે આ શિવજીનો મંત્રોચ્ચાર, જુઓ Video

ડિપ્રેશનનો ભોગ બનવાથી બચાવશે આ શિવજીનો મંત્રોચ્ચાર, જુઓ Video

 | 9:34 am IST

મનુષ્ય જ્યારે તમામ બાજુથી હારી જાય છે ત્યારે તે એકલો પડી જાય છે અને તે તણાવભર્યુ જીવન જીવવા લાગે છે. આજે ડિપ્રેશનથી અનેક લોકો પિડાય છે. કેટલીક વખત ડિપ્રેશનમાં મરી જવાના એટલે કે આત્મહત્યાના પણ વિચારો આવવા લાગે છે પરંતુ આવા સમયે મનમાંથી બધા જ નકારાત્મક વિચારોને બહાર કાઢીને જરૂર હોય છે પ્રભુનુ સ્મરણ કરવાની. ત્યારે આવો શિવજીના કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો દ્વારા મેળવીએ મનની શાંતિ માટે વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન