#WATCH: Shows Last Few Seconds of Surya Kiran Aircraft Crash In Bengaluru
  • Home
  • Featured
  • બાપ રે બાપ! સૂર્ય કિરણ એરક્રાફ્ટ ક્રેશ થયાની છેલ્લી સેકન્ડસનો Video જોઇ ધબકારા વધી જશે

બાપ રે બાપ! સૂર્ય કિરણ એરક્રાફ્ટ ક્રેશ થયાની છેલ્લી સેકન્ડસનો Video જોઇ ધબકારા વધી જશે

 | 2:34 pm IST

બેંગલુરૂમાં એર શો દરમ્યાન વાયુસેનાનું સૂર્યકિરણ જેટ એરક્રાફટ ક્રેશ થઇ ગયું છે. આ અકસ્માતમાં એક પાયલટને ગંભીર ઇજા થઇ છે તો એકનું મોત થયું છે. આ એરક્રાફ્ટ એર શો માટે રિહર્સલની ઉડાન ભરી રહ્યું હતું તેની ગણતરીની મિનિટોમાં અકસ્માતનો ભોગ બન્યું. આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઇ ગયો હતો.

દ્વિવાર્ષિક એર શો ‘એયરો ઇન્ડિયા 2019’નું આયોજન 20 થી 24 ફેબ્રુઆરી 2019માં બેંગલુરૂમાં યોજાવાનો છે. આ પાંચ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતીય વાયુસેના (આઇએએફ)ના યેલહંકા મિલેટ્રી બેઝ પર કરાશે. આ એયર શો માં વૈશ્વિક અને ભારતીય એરોસ્પેસની ટેકનોલોજી અને પ્રોડ્કટને રજૂ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન