Video: Sneha Dubey right to reply on UN against Pakistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: ભારતની દીકરીએ UNમાં પાકિસ્તાનની બોલતી કરી દીધી બંધ

Video: ભારતની દીકરીએ UNમાં પાકિસ્તાનની બોલતી કરી દીધી બંધ

 | 2:30 pm IST
  • Share

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવખત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરૂદ્ધ ઝેર ઓકયું પરંતુ જવાબમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી.

સંયુકત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રમાં ભાષણ દરમ્યાન કાશ્મીરના મુદ્દા પર ઇમરાન ખાને ભારતને ઘેરવાની કોશિશ કરી તો સ્નેહા દુબે એ તેમને અરીસો દેખાડી દીધો.

ભારતની દીકરી સ્નેહા દુબે એ યાદ અપાવી કે આખી દુનિયા માને છે કે પાકિસ્તાનની જમીન પર આંતકવાદ ઉછરે છે અને ખુલ્લેઆમ તેને સપોર્ટ કરાય છે. તેમણે પાકિસ્તાન સામે સીધે સીધી માંગણી કરી કે ગેરકાયદે રીતે પચાવી પડેલા કાશ્મીરના હિસ્સાને તાત્કાલિક ખાલી કરી દો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો