Video : સોનમ કપૂરના લગ્નની તારીખ થઇ ગઇ છે નક્કી - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : સોનમ કપૂરના લગ્નની તારીખ થઇ ગઇ છે નક્કી

Video : સોનમ કપૂરના લગ્નની તારીખ થઇ ગઇ છે નક્કી

 | 7:26 pm IST

સોનમ કપૂરના વેડિંગની ખબરો તો ઘણા સમયથી ચર્ચામાં છે. હવે સોનમના લગ્નની ડેટ નક્કી થઇ ગઇ છે. જ્યારે બેન્ડ બાજા બારાત અભિનેતા સાથે સોનમના લગ્ન થશે તેવા અહેવાલ સામે આવી રહ્યાં છે. ત્યારે રિપોર્ટ પ્રમાણે 29 એપ્રિલે સોનમ કપૂરના લગ્ન નક્કી થયા છે. જો કે મુંબઇમાં સોનમ કપૂરના લગ્ન થશે. ત્યારે દિલ્હીમાં ગ્રેન રીસેપ્સન પણ આપશે.