Video : હવે ઘરે જ કાઢો શેરડીનો રસ, માર્કેટમાં આવ્યું નવું મશીન - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : હવે ઘરે જ કાઢો શેરડીનો રસ, માર્કેટમાં આવ્યું નવું મશીન

Video : હવે ઘરે જ કાઢો શેરડીનો રસ, માર્કેટમાં આવ્યું નવું મશીન

 | 4:38 pm IST

આજકાલ ગરમીના દીવસોમાં લોકો એનર્જી માટે શેરડીનો રસ પીવાનું પસંદ કરતા હોય છે, પરંતુ સેકરીન અને બરફના કારણે કેટલાક લોકો તેનાથી દૂર રહે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મશીન બતાવવામાં આવ્યું છે જેને ઘરે પણ વસાવી શકાય અને ઘર પર જ શેરડીમાંથી રસ કાઢી શકાય છે. આ મશીનની ખાસ વાત એ છે કે તેને કીચનમાં સહેલાયથી રાખી શકાય છે અને ઇલેકટ્રીક દ્વારા તેને ચલાવી શકાય છે. એટલું જ નહીં તેની કાર્યક્ષમતા પણ વખાણવા લાયક છે. તો આવો જોઇએ કે રીતે તેનો ઉપયોગ કરાય…