video : ગીરના આ ગામની સ્થિતિ જોઇને તમે થઇ જશો, આશ્ચર્ય ચકિત - Sandesh
NIFTY 10,614.35 +29.65  |  SENSEX 34,616.64 +165.87  |  USD 66.3750 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • video : ગીરના આ ગામની સ્થિતિ જોઇને તમે થઇ જશો, આશ્ચર્ય ચકિત

video : ગીરના આ ગામની સ્થિતિ જોઇને તમે થઇ જશો, આશ્ચર્ય ચકિત

 | 3:05 pm IST

રાજ્યનું એક ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળ્યું છે. ગીરના જગંલ વિસ્તારમાં એક ગાનકડું ગામ જેને ભવ્યપ્રાકૃતિક વારસો કુરદરતી બક્ષ્યો છે. ત્યારે આ ગામ 18મી સદીમાં જીવતુ હોય તેમ જોવા મળ્યું હતું. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા પુરી પાડવામાં આવી નથી. તેમજ ગામની અંદર શૌચાલય કે આગણવાડીનો અભાવ છે. ત્યારે તાત્કાલિક કોઇ વૃદ્વની તબિયત લથડે તો ગામમાં એબ્યુલન્સ પહોચવા માટે પાકા રોડ-રસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી નથી. તો સાથે વીજળી તો દુરની વાત વીજળી ના થાભલાનો અભાવ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોમાસાના 4 મહિના ગામની સ્થિતિ જાણે સમુદ્ર જેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે 21મી સદીના ગુજરાતમાં વિકાસ ઝંખતુ ગામ જોવા મળ્યું હતું.