ત્રિપલ અકસ્માત સર્જાતા બાઇક ચાલક ટ્રકની નીચે ઘુસી ગયો, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ત્રિપલ અકસ્માત સર્જાતા બાઇક ચાલક ટ્રકની નીચે ઘુસી ગયો, જુઓ વીડિયો

ત્રિપલ અકસ્માત સર્જાતા બાઇક ચાલક ટ્રકની નીચે ઘુસી ગયો, જુઓ વીડિયો

 | 6:46 pm IST

એક ત્રિપલ અકસ્માત થયાની ઘટના સામે આવી છે. ખેડાના મહુદા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રકનું ટ્રાયર ભાટવાના કારણે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

બે ટ્રક અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલક ટ્રકની નીચે ઘુસી ગયો હતો. અકસ્માત ટ્રકનું ટાયર ફાટવાના કારણે સર્જાયો હતો. જો કો અકસ્માત સર્જાતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં અને ટ્રકમાં ફસાયેલા યુવક બહાર નીકાળ્યો હતો. જ્યારે ટ્રકના ડ્રાઇવર ફસાયેલા હતાં તેને દોરડા અમુક સાધનની મદદ બહાર નીકાળવામાં આવ્યાં હતાં.