જાણો વેલેન્ટાઇન ડે પર કોણ કેટલો કરે છે ખર્ચ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો વેલેન્ટાઇન ડે પર કોણ કેટલો કરે છે ખર્ચ

જાણો વેલેન્ટાઇન ડે પર કોણ કેટલો કરે છે ખર્ચ

 | 3:19 pm IST

દેશભરમાં 14 મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે યુગલો એક બીજાને તેમનો પ્રેમ એકબીજાને વ્યક્ત કરે છે. પરંતુ શુ તમને ખબર છે કે ભારતમાં આ દિવસે લોકો કેટલો ખર્ચ કરે છે. વિવિધ ગિફ્ટ થી લઇને રેસ્ટોરન્ટ સઉધી યુગલો તેમના પાર્ટનર માટે ખર્ચો કરે છે. તો આવો જોઇએ કઇ જગ્યા એ આ દિવસે કેટલો ખર્ચ કરવામાં આવે છે.