તળાવમાં ન્હાવા પડેલ 3 મિત્રો મસ્તી કરતાં મોતને ભેટ્યા, છેલ્લી ક્ષણના Live દ્રશ્યોનો Video Viral - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • તળાવમાં ન્હાવા પડેલ 3 મિત્રો મસ્તી કરતાં મોતને ભેટ્યા, છેલ્લી ક્ષણના Live દ્રશ્યોનો Video Viral

તળાવમાં ન્હાવા પડેલ 3 મિત્રો મસ્તી કરતાં મોતને ભેટ્યા, છેલ્લી ક્ષણના Live દ્રશ્યોનો Video Viral

 | 2:51 pm IST

તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો ખૂબ મસ્તીએ ચઢ્યા હતા. ન્હાતા-ન્હાતા મસ્તી કરતાં તળાવના પાણીમાં પલકારામાં ગરકાવ થતાં ત્રણેય મિત્રોનું કમકમાટી ભર્યું મોત થયું છે. આ મોતના Live દ્રશ્યો કેમેરામાં કેદ થતાં આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કહેવાય છે કે આ વીડિયો રાજસ્થાનના રાજસમંદ લેકનો છે, પરંતુ હજુ સુધી તેને લઇ કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.