Video: Chinese artist firework display to celebrate grandmother's 100th birthday
  • Home
  • Videos
  • Featured Videos
  • સોશિયલ મીડિયા પર દાદીમાની સ્વર્ગની સીડીનો Video વાયુ વેગે વાયરલ

સોશિયલ મીડિયા પર દાદીમાની સ્વર્ગની સીડીનો Video વાયુ વેગે વાયરલ

 | 3:33 pm IST

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. તેમાં કહેવાય છે કે એક પૌત્ર એ પોતાના દાદીમાને સ્વર્ગની સીડી દેખાડી છે. આ વીડિયો વાયુવેગે વાયરલ થતાં અમે તેના મૂળ સુધી પહોંચ્યા તો હકીકત કંઇક અલગ જ હતી. જુઓ દાદીમાની સ્વર્ગનો વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન