Video Viral Dance for 5 minutes every day and then work
  • Home
  • Featured
  • મોજ પડી જાય તેવો VIDEO: જો બધી કંપની આવો નિયમ કરે તો કર્મચારીઓ ખુશી ખુશી કામ કરે!

મોજ પડી જાય તેવો VIDEO: જો બધી કંપની આવો નિયમ કરે તો કર્મચારીઓ ખુશી ખુશી કામ કરે!

 | 12:55 pm IST

કોઈ પણ કંપની હોય એમાં કર્મચારીઓ કંપની પ્રત્યે વફાદાર હોય એવું ખુબ ઓછું જોવા મળતું હોય છે. બધાને સમયથી સમયનો મતબલ અને પગારથી તારીખ સુધીનો જ સંબંધ હોય છે. પરંતુ અમુક રીતો એવી હોય છે કે જેનાથી કર્મચારીની કામ કરવાની ખેવનાને ગતિ મળી શકે છે.

હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કર્મચારીઓ ખુશી ખુશી કામ કરી રહ્યા છે. કારણ કે તે લોકો કામ કરતાં પહેલા ડાન્સ કરે છે. તે કંપનીનો નિયમ છે કે કામ કરતાં પેહેલા રોજ બધાએ 5 મિનિટ ડાન્સ કરવાનો અને પછી જ કામ કરવાનું શરૂ કરવાનું.

આ વીડિયો હાલમાં ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. લાખો લોકો આ વીડિયો જોઈને આ કંપનીના વખાણ કરી રહ્યા છે. લોકોને કામ કરવાની આ રીત સારી લાગી રહી છે. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન