Video Viral : Flexible Girl Doing Yoga Poses
  • Home
  • Featured
  • રબરની જેમ શરીર વાળતી ફલેક્સીબલ યુવતીનો Video વાયુવેગે વાયરલ

રબરની જેમ શરીર વાળતી ફલેક્સીબલ યુવતીનો Video વાયુવેગે વાયરલ

 | 9:46 am IST

કહેવાય છે ને કે યોગાસન કરવાથી તમારું શરીર એકદમ ફ્લેકસીબલ થઇ જાય છે. પરંતુ આજે તમને અમે એવી છોકરીનો વીડિયો બતાવી રહ્યા છીએ કે જેનું શરીર રબર જેવું છે. તમે બે મિનિટના આ વીડિયોમાં જોઇ શકો છો કે ફલેક્સીબલ શરીર ધરાવતી યુવતી રબરની જેમ આખું શરીર વાળે છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. યુવતી કયાંની છે તે અંગે કોઇ જાણકારી મળી શકી નથી.

આ છોકરીનો વીડિયો જોઇને તમને ભારતનો યુવાન જસપ્રીત યાદ આવી જશે. જસપ્રીત 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે. માત્ર ડોક જ નહીં પરંતુ તેનું પણ આખું શરીર ફ્લેક્સીબલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન