Video Viral: Little boy talk to Lord Ganesh
  • Home
  • Videos
  • Featured Videos
  • નાનકડા બાળારાજાનો ભગવાનને કાલી-કાલી ભાષામાં જમવા માટે ધમકાવતો Video વાયરલ

નાનકડા બાળારાજાનો ભગવાનને કાલી-કાલી ભાષામાં જમવા માટે ધમકાવતો Video વાયરલ

 | 1:54 pm IST

આજથી ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી શરૂ થઇ ગઇ છે ત્યારે એક નાનકો બાળારાજા પોતાની કાલી-કાલી ભાષામાં ભગવાનને જમવા માટે આગ્રહ કરી ધમકાવતો વીડિયો વાયરલ થયો છે.