Watch: Monkey attack on Bike man
  • Home
  • Featured
  • બાઇકવાળાએ વાંદરાને દૂરથી ચંપલ માર્યું, પછી જે હાલ થયા…Video જોઇ લોથપોટ થશો

બાઇકવાળાએ વાંદરાને દૂરથી ચંપલ માર્યું, પછી જે હાલ થયા…Video જોઇ લોથપોટ થશો

 | 9:16 am IST

સોશિયલ મીડિયા પર હાલ વાંદરાની માણસ સાથેની લડાઇ કરતો વીડિયો જોરદાર વાયરલ થયો છે. એક બાઇકવાળો ભાઇ પોતાના બાઇક પર વાંદરો બેસતા તેના ઉઠાડવાનો પ્રયાસ કરે છે પરંતુ વાંદરો હલતો જ નથી. ત્યારબાદ બાઇકવાળો ભાઇ તેને દૂરથી ચંપલ મારે છે, પછી જે બાઇકવાળાને હાલ થાય છે તે વીડિયોમાં જોઇ તમે હસીહસીને લોથપોટ થઇ જશો. કહેવાય છે કે આ વીડિયો જૂનો છે પરંતુ હાલ ફરીથી ટ્રેન્ડિંગમાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન