VIDEO viral of a youth doing dangerous stunts in a water vortex
  • Home
  • Videos
  • Featured Videos
  • પાણીનાં વમળમાં ખતરનાક સ્ટંટ કરતા યુવકનો VIDEO વાયરલ, જોઈને કહેશો ‘ આ અઘરૂં છે’

પાણીનાં વમળમાં ખતરનાક સ્ટંટ કરતા યુવકનો VIDEO વાયરલ, જોઈને કહેશો ‘ આ અઘરૂં છે’

 | 3:50 pm IST

ઘણા લોકો ધારે એમાંથી મજા લઈ લેતા જોવા મળે છે. એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. એક ટ્રેન એ રીતે ચાલે છે કે બાજુમાં રહેલા તળાવમાં વમળ ઉત્પન થાય છે અને આ વમળમાં સરફીંગ કરતો જોવા મળે છે. આ માણસ આ રીતે મજા લે છે જે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન