Video viral of husband of woman sarpanch in Banaskantha
  • Home
  • Videos
  • મહિલા સરપંચના પતિનો વીડિયો વાયરલ, ચૂંટણી જીતવા આવું કર્યું હોવાની કરી કબૂલાત?

મહિલા સરપંચના પતિનો વીડિયો વાયરલ, ચૂંટણી જીતવા આવું કર્યું હોવાની કરી કબૂલાત?

 | 12:09 pm IST

બનાસકાંઠામાં મહિલા સરપંચના પતિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધાનેરાના બાપલા ગામના સરપંચના પતિએ ચૂંટણીમાં જીતવા માટે દારૂ પીવડાવ્યો હોવાની કબૂલાત કરી છે. વીડિયોમાં હરેશ શાહ જણાવી રહ્યા છે કે હારી જવાના ડરથી લોકોને દિલથી દારૂ પીવડાવ્યો.

સામે કાર્યકર્તાઓએ પણ કહ્યુ કે જીતવું હશે તો દારૂ વહેંચવો પડશે. દારૂ પીવડાવીને મેં પાપ કર્યુ છે. હરેશ શાહનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ થયો છે. હરેશ શાહ બાપલાના સરપંચ વેયજંતી શાહના પતિ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન