- Home
- Entertainment
- પ્રિયા પ્રકાશનો કિસિંગ વિડીયો વાયરલ, યૂઝર્સે કહ્યું “સ્કૂલનાં બાળકોને બગાડવાનું બંધ કરો”

પ્રિયા પ્રકાશનો કિસિંગ વિડીયો વાયરલ, યૂઝર્સે કહ્યું “સ્કૂલનાં બાળકોને બગાડવાનું બંધ કરો”

આંખ મારીને રાતો રાતો સેલેબ્રિટી બની ચુકેલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વધુ વિડીયો સામે આવ્યો છે. આ પ્રિયા પ્રકાશનો કિસિંગ વિડીયો છે, જેમાં તે પોતાના કૉ-સ્ટારને લિપ્સ પર કિસ કરી રહી છે. આ લિપ લૉક વિડીયોને લઇને પ્રિયા પ્રકાશ ટ્રોલ થઇ રહી છે. પહેલા વિડીયોએ જ્યાં પ્રિયા પ્રકાશને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી હતી તો હવે એવું લાગે છે કે આ વિડીયોને કારણે માર્કેટમાં તેની ઇમેજ પ્રભાવિત થઇ શકે છે.
પ્રિયા પ્રકાશ પર ઇન્ટરનેટ યૂઝર્સનો આરોપ છે કે તે સ્કૂલનાં વિદ્યાર્થીઓને પોતાના આ વિડીયો દ્વારા બગાડી રહી છે. એક્ટ્રેસ પ્રિયાનો આ કિસિંગ સીન તેની મલયાલમ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’નો છે. 6 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે વીક શરૂ થયાનાં થોડાક દિવસ પહેલા યૂટ્યૂબ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વિડીયોને 20 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. ધ્યાન ખેંચનારી વાત એ છે કે આ વિડીયોને 50 હજારથી વધારે ડિસલાઇક મળી છે. આ ક્લિપ અત્યારે ઘણી જ શેર થઇ રહી છે.
Sneak Peak From Tamil Version of #OruAdaarLove 😁#OruAdaarLoveFromFeb14 pic.twitter.com/UxwYGj9RUw
— Mollywood Cinemas (@MolywoodCinemas) February 6, 2019
#PriyaPrakashVarrier #OruAdaarLove Stop creating bad influence among the school kids…will u accept if it happen to ur child…
This is thumbs down from my side.👎👎
— Harshit Kabra (@harshitspkabra) February 8, 2019
Talent & hard work is what takes you forward in long run not lip locking or an eye wink. Grow up people! #PriyaPrakashVarrier #priyavarrier
— Amit Yadav (@MythoughtsAmit) February 7, 2019
#OruAdaarLove’s #PriyaPrakashVarrier, #RoshanAbdul
Promoting passionate kiss in school uniform leaves very bad influence on under-aged kids.
Don't Sell ur movie in such a shameless way…— Parvez Choudhari🇮🇳 (@parvezcivil) February 9, 2019
યૂઝર્સે પુછ્યું કે આને રોમાન્સ કઇ રીતે કહી શકાય? આ એક ખરાબ અને અભદ્દ ક્લિપ છે જેનો ઉપયોગ પોતાની ફિલ્મનાં પ્રમોશન માટે કરવામાં આવ્યો છે. યૂઝર્સે પ્રિયાને આ વિડીયો માટે ફટકાર લગાવી છે. યૂઝર્સે કહ્યું છે કે પોતાની ફિલ્મોને હિટ બનાવવા સ્કૂલનાં બાળકોને બગાડવાનું બંધ કરો.