Video Viral on Social Media, Bear on Aero Boreo
  • Home
  • Videos
  • Featured Videos
  • રીંછ એ વિમાનમાં ઉડવાની કોશિશ કરી અને પછી જે થયું…જુઓ Video

રીંછ એ વિમાનમાં ઉડવાની કોશિશ કરી અને પછી જે થયું…જુઓ Video

 | 1:21 pm IST

કોરોનાવાયરસ મહામારીના લીધે જ્યાં એક તરફ લોકો પોતાના ઘરોમાં બંધ છે તો શહેરોમાં જંગલી પ્રાણીઓ મુક્તપણે ફરતા જોવા મળે છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક રીંછ aero boeroમાં ઘૂસીને બેસવાની કોશિષ કરતો દેખાય છે.

આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં પણ લખ્યું છે કે, “આ મહામારીમાં જ્યાં લોકો ઘરોમાં બંધ છે, રીંછ ઉડવાની કોશિષ કરી રહ્યું છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો જોયા પછી યુઝર્સ પણ મજેદાર કમેન્ટસ કરી રહ્યા છે. એક યુઝર્સે ટિપ્પણી કરી કે રીંછ…પાઇલટ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન