Dalit man thrashed to owner in Hoshangabad of Madhya Pradesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પેટ્રોલ પંપના માલિકે દલિત યુવકને બેરહેમથી ફટકારતો Video વાયરલ, 10 મિનિટમાં 100 હંટર ફટકાર્યા

પેટ્રોલ પંપના માલિકે દલિત યુવકને બેરહેમથી ફટકારતો Video વાયરલ, 10 મિનિટમાં 100 હંટર ફટકાર્યા

 | 4:58 pm IST

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પેટ્રોલ પંપ પર કામ કનાર એક યુવકની તેના માલિકે બેરહેમથી ફટકારતો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં માલિક યુવકને પેટ્રોલ પંપમાં દોરડાથી બાંધી ચાબુકથી ફટકારતો દેખાઇ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે વીડિયો બીજું કોઇ નહીં પરંતુ માલિકે જ પોતે બનાવડાવ્યો છે.