VIDEO: ફેશનના ચપ્પલ પહેરીને નીકળી આ યુવતી, રસ્તા વચ્ચે એવી ધડામ કરતી ખાબકી કે…
February 28, 2021 | 2:34 pm IST
હાલમાં એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોમેડી વીડિયો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવતી ફેશનવાળા ચંપલ પહેરીને જઈ રહી છે. પગથિયા પરથી જ ચપ્પલ લપસતાં તે દોડતી દોડતી જઈને નીચે ખાબકે છે અને છેક રસ્તા વચ્ચે પહોંચી જાય છે. તરત જ બીજી એક મહિલા આવે છે અને તેની મદદ કરે છે. પછી રસ્તાની સાઈડમાં લઈને ઉભી રાખે છે. હવે લોકો આ વીડિયો જોઈને મજા લઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. ફન્ની વીડિયો પર કોમેન્ટ પણ એવી જ આવી રહી છે. તો જુઓ અહીં આ ફન્ની વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન