british muslim cricketers running away from the champagne in eng vs nz
  • Home
  • Videos
  • Featured Videos
  • ઇંગ્લેન્ડના જશ્ન દરમિયાન શૈમ્પેનની બોટલ ખોલતા જ મુસ્લીમ ક્રિકેટરો ભાગ્યા, જુઓ VIDEO

ઇંગ્લેન્ડના જશ્ન દરમિયાન શૈમ્પેનની બોટલ ખોલતા જ મુસ્લીમ ક્રિકેટરો ભાગ્યા, જુઓ VIDEO

 | 11:48 am IST

આઈસીસી વિશ્વ કપ 2019માં લંડનનાં લૉર્ડ્સ મેદાન પર ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. સુપર ઑવર સુધી પહોંચેલી આ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો છે. અને જીતનો જશ્ન પણ જોરદાર થયો. એવામાં આ જશ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે શૈમ્પેનનો સમય આવે છે તો જેવું જ બોટલનું ઢાકણું ખુલે કે તરત જ ટીમનાં બે મુસ્લિમ ખેલાડી મોઈન અલી અને આદિલ રશીદ ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને લોકો એની મજાક ઉડાવી રહ્યાં છે. જુઓ અહીં એ વીડીયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન